Loading

આપણી બેંક ની ૫૦ મી વાર્ષિક સાધારણ સભા તારીખ ૨૬/૧૨/૨૦૨૦ ને શનિવારના રોજ સાંજે ૫ વાગ્યે બોર્ડ ઓફ ડીરેકટર્સ ની હાજરી માં ડીજીટલી યોજવામાં આવેલ

આપણી બેંક ની ૫૦ મી વાર્ષિક સાધારણ સભા તારીખ ૨૬/૧૨/૨૦૨૦ ને શનિવારના રોજ સાંજે ૫ વાગ્યે બોર્ડ ઓફ ડીરેકટર્સ ની હાજરી માં ડીજીટલી યોજવામાં આવેલ, જેમાં ૫૦ વર્ષ નિમિતે સભાસદો અને ગ્રાહકો ના હિત માટે બેંક ના પૂર્વ ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા અને બોર્ડ ઓફ ડીરેકટરો દ્વારા સભાસદો ને ૧૨% ડીવીડન્ડ, સભાસદો ને ભેટ તેમજ ૧લી જાન્યુઆરી થી લોન અને સીસી – ઓડી ખાતાઓ માં 0.૫% વ્યાજ નો ઘટાડો વિગેરે જાહેરાતો કરવામાં આવેલ.

Spread the word
X