Loading

જુનાગઢ જીલ્લા સહકારી બેંકમાં બિનહરીફ

આપણી બેંક ના ડિરેકટર અને પૂર્વ ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાના જુનાગઢ જીલ્લા સહકારી બેંકમાં બિનહરીફ વિજયી થવા બદલ જેકોમ બેંક પરિવાર ખુબ જ ગર્વ ની લાગણી અનુભવે છે. શ્રી ડોલરભાઈ કોટેચા સાહેબ ને ખુબ ખુબ અભિનંદન.

Spread the word
X